Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બર્ગર ખાતાં-ખાતાં મધમાખીએ જીભ પર ડંખ માર્યો અને જીભ ફૂલીને દડા જેવી થઈ

બર્ગર ખાતાં-ખાતાં મધમાખીએ જીભ પર ડંખ માર્યો અને જીભ ફૂલીને દડા જેવી થઈ

11 October, 2020 10:12 AM IST | Mumbai
Mumbai correspondent

બર્ગર ખાતાં-ખાતાં મધમાખીએ જીભ પર ડંખ માર્યો અને જીભ ફૂલીને દડા જેવી થઈ

બર્ગર ખાતાં-ખાતાં મધમાખીએ જીભ પર ડંખ માર્યો અને જીભ ફૂલીને દડા જેવી થઈ

બર્ગર ખાતાં-ખાતાં મધમાખીએ જીભ પર ડંખ માર્યો અને જીભ ફૂલીને દડા જેવી થઈ


અમેરિકાના ઉટાહ સ્ટેટનો રહેવાસી ૨૦ વર્ષનો કોબે ફ્રીમૅન થોડા દિવસ પહેલાં બર્ગર ખાતો હતો ત્યારે મધમાખીએ તેને જીભ પર ડંખ માર્યો અને ત્યાર પછીની જીભની સ્થિતિનો વિડિયો ફ્રીમૅને ઉતાર્યો હતો. જીભના કદ અને આકારમાં ફેરફારને કારણે તેને બોલવામાં જે તકલીફ પડતી હતી એ પણ વિડિયોમાં જોઈ શકાતું હતું. કોબે બર્ગર ખાતો હતો ત્યારે તેને અચાનક જીભ પર ખૂબ પીડા થવા માંડી હતી. એ પીડાનું કારણ શોધવા તેણે બાથરૂમમાં જઈને અરીસામાં જોયું ત્યારે ખબર પડી કે તેની જીભ પર મધમાખીએ ડંખ માર્યો છે. તેણે જીભની એ સ્થિતિનો ઉતારેલો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 10:12 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK