Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > માઇક્રોસોફ્ટના સત્ય નડેલાની કુંડળી શું કહે છે?

માઇક્રોસોફ્ટના સત્ય નડેલાની કુંડળી શું કહે છે?

19 August, 2020 12:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માઇક્રોસોફ્ટના સત્ય નડેલાની કુંડળી શું કહે છે?

સત્ય નડેલા

સત્ય નડેલા


માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર સત્ય નડેલા (Satya Nadella)નો આજે 53મો બર્થડે છે. ભારતીય મૂળના નડેલાનો જન્સ 19 ઓગસ્ટ 1967માં હૈદરાબાદમાં થયો હતો.

વર્ષ 2019માં તેમને ફાઈનાન્શિયલ ટાઈમ્સ પર્સન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે આ વર્ષે તેમને ગ્લોબલ ઈન્ડિયન બિઝનેસ આઈકનથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યોતિષોના મતે તેમનો જન્મ વૃષભ લગ્નમાં થયો છે.



જ્યોતિષોના મતે વૃષભ લગ્નમાં જન્મેલા જાતકો અતિ સાહસિક હોય છે. તેમ જ આ જાતકો આભૂષણ, સુગંધિત પદાર્થ, સંગીત કળા, ભવન નિર્માણ, બૅન્કિંગ, પ્રચાર વ્યવસાયમાં સારી સફળતા મેળવે છે. આ જાતક ક્યારે પણ ખાલી નથી બેસી શકતા, તેઓ એક્ટિવ હોય છે. સતત કંઈને કંઈ શોધતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2020 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK