પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને તેમના જન્મદિવસે જ એક જોરદાર ફટકો પડ્યો છે. અધિકારીબંધુઓ બાદ ટીએમસીના વધુ એક દિગ્ગજ નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેઓ પાર્ટીમાં યથાવત્ રહેશે.
મમતા સરકારમાં પ્રધાન રહી ચૂકેલા અને ભૂતપૂર્વ ક્રિકેટર એવા લક્ષ્મી રતન શુકલાએ પાર્ટીના જિલ્લાધ્યક્ષ પદ અને પ્રધાન પદેથી રાજીનામું આપી દેતાં ટીએમસીને વધુ એક ફટકો પડ્યો છે. શુક્લાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
Share Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTદિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી પર સુપ્રીમનું નિવેદન
19th January, 2021 14:16 ISTવડા પ્રધાન મોદીની અમદાવાદ અને સુરતને મેટ્રોની ગિફ્ટ
19th January, 2021 14:13 IST