Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સત્તા પર આવીશું તો યુનિફૉર્મ ઉતારી લઈશું: દિલીપ ઘોષ

સત્તા પર આવીશું તો યુનિફૉર્મ ઉતારી લઈશું: દિલીપ ઘોષ

26 December, 2018 05:58 PM IST |

સત્તા પર આવીશું તો યુનિફૉર્મ ઉતારી લઈશું: દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ


ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષે કલકત્તા પોલીસના જવાનોને ધમકી આપી હતી કે રાજ્યમાં અમે સત્તા પર આવીશું તો તમારા યુનિફોર્મ્સ ઉતારી લઈશું. ગઈ કાલે દિલીપ ઘોષે રાજ્યના બીરભૂમ જિલ્લામાં જાહેર સભાને સંબોધન કરતાં  ઑફિસોને બૉમ્બ બનાવવાનાં ઠેકાણાં ગણાવ્યાં હતાં

દિલીપ ઘોષે જણાવ્યું હતું કે ‘કલકત્તા પોલીસના જવાનો આ યુનિફૉર્મ પહેરવાને લાયક નથી. અમે દરેક બાબતનો રેકૉર્ડ રાખીએ છીએ. અમે ભાજપના કાર્યકરો સામે ખોટા કેસ નોંધનારા કલકત્તા પોલીસના જવાનોની ઓળખ મેળવીને પગલાં લઈશું. એ બધાએ તેમનાં કૃત્યોની સજા ભોગવવી પડશે. રાજ્યનું પોલીસતંત્ર રાજકીય હત્યાઓ રોકવામાં નિષ્ફળ ગયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 05:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK