અમે ક્યારેય ફેસબુક પર પોસ્ટ નહીં કરીએ : ગભરાયેલી યુવતીઓ

Published: 20th November, 2012 10:36 IST

ગભરાયેલી યુવતીઓએ મિડીયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપતાં જણાવ્યું હતું કે અમે ક્યારેય ફેસબુક ઉપર કોઈ પણ પોસ્ટ નહીં કરીએ. અમે ડરી ગયા છીએ અને ક્યારેય ફેસબુક ઉપર કંઈ પણ નહીં લખીએ.



અત્રે ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના નિધનના પગલે મુંબઈ બંધના સંદર્ભે પાલઘરની બે યુવતીઓએ ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેના પગલે આ બંને યુવતીઓની પોલીસે ધરપકડ કરી હતી ઉપરાંત એક યુવતીના કાકાની હોસ્પિટલમાં શિવસૈનિકોએ આ પોસ્ટ બદલ ઉશ્કેરાઈને તોડફોડ પણ કરી હતી.

આવો નજર કરીએ તેમના ઇન્ટરવ્યૂના વિડીયો પર. (વિડીયો સ્ત્રોત : એનડીટીવી)





વિગતવાર ન્યૂઝ વાંચો અહીં :

ફેસબુક પર બાળ ઠાકરે વિશે કમેન્ટ કરનાર 2 યુવતીની ધરપકડ પણ... 
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK