અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી વાર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાતચીત કરી. બાઇડને ચીની રાષ્ટ્રપતિ સાથે પહેલી જ વાતચીતમાં માનવાધિકાર, વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને કડક સંદેશ આપી દીધો.
બાઇડન યુરોપ અને એશિયામાં તમામ સહયોગીઓની સાથે ફોન પર વાતચીત કરી ચૂક્યા છે. બાઇડને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ફક્ત અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે નહીં, પરંતુ દુનિયાની લોકતાંત્રિક વ્યવસ્થાઓ તરફથી ચીનને પહોંચી વળશે. બાઇડન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ ન્યુઝ ચૅનલ એનબીસીને કહ્યું કે અમેરિકા ચીનની ભૂલોને લઈને જવાબદેહી નક્કી કરવા બાકી દેશોનો સહકાર ઇચ્છે છે.
બાઇડને લાખો ભારતીયોને આપી ખાસ ભેટ
27th February, 2021 12:12 ISTઍડ્વાન્ટેજ ઇન્ડિયન્સ
20th February, 2021 12:09 ISTકાશ્મીર વિશેની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે: બાઇડનનો પાકિસ્તાનને ઝટકો
13th February, 2021 15:41 ISTઅમેરિકામાં ઐતિહાસિક નિર્ણય: જો બાઇડન ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને કોઈ ગુપ્ત માહિતી નહીં અપાય
7th February, 2021 15:34 IST