જેલમાં પુરાયેલો દુનિયાનો સૌથી શક્તિશાળી ડ્રગ માફિયા અલ ચાપો ફરી ચર્ચામાં છે. અલ ચાપોની ૩૧ વર્ષની પત્ની અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીન એમ્મા કોરોનેલ એઈસપુરોની અમેરિકામાં ધરપકડ કરાઈ છે. એમ્મા પર ગંભીર આરોપો મુકાયા છે. ૨૦૧૭માં અલ ચાપોએ એમ્મા સાથે લગ્ન કર્યાં હતાં. ૩૧ વર્ષની એમ્માની અમેરિકાના વૉશિંગ્ટન શહેરની બહાર ડલેસ ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર કોકિન, હેરોઇન સહિતના ડ્રગ્સનું વિતરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય અલ ચાપોને ૨૦૧૫માં જેલમાંથી મુક્ત કરવા માટે મદદ કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
અમેરિકામાં કોરોનાનો હાહાકાર : મૃત્યુ આંક પાંચ લાખ પર પહોંચ્યો
23rd February, 2021 10:47 ISTજાતે જ સાફ થઈ જાય એવી અન્ડરવેઅર ધોયા વિના આખો મહિનો પહેરી શકાશે
22nd February, 2021 09:15 ISTઍડ્વાન્ટેજ ઇન્ડિયન્સ
20th February, 2021 12:09 ISTએવું તે શું છે કે આ કસીનોને તૂટતું જોવા લોકોએ ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચ્યા?
20th February, 2021 08:19 IST