વિરારના હનુમાન નગરના ખાનીવડેમાં રહેતો સાત વર્ષનો છોકરો સાહિલ વાઘ અને તેની પાંચ વર્ષની બહેન નિધિ તથા પાંચ વર્ષની કઝિન બહેન અંકિતા રમી રહ્યાં હતાં ત્યારે અડધી બનેલી દીવાલ તેમના પર ખાબકતાં સાહિલે જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેની બે બહેનો જખમી થઈ છે.
માંડવી પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે ‘પીડિતાના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી જ્યારે બાળકો રમી રહ્યાં હતાં ત્યારે આ દીવાલ બાળકો પર તૂટી પડી હતી. પોલીસે આકસ્મિક મોતનો કેસ નોંધ્યો છે અને દીવાલ કેવી રીતે પડી શકે છે એ વિશે પૂછપરછ માટે કૉન્ટ્રૅક્ટરને બોલાવવામાં આવશે.’
ગુજરાતી ભાષાના સાહિત્યસર્જનને પ્રોત્સાહન આપવા દર વર્ષે અપાશે એક વિશેષ પુરસ્કાર
18th January, 2021 08:23 ISTવસઈ પાસે ટ્રક બંધ પડી જતાં બે કલાક હાઇવે જૅમ
18th January, 2021 08:21 ISTબનાવટી ટિકિટ જ નહીં ,પણ બનાવટી નામનાં આધાર કાર્ડનું રેલવેમાં મસમોટું કૌભાંડ
18th January, 2021 08:19 ISTMumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો
17th January, 2021 15:30 IST