છેતરપિંડીના કેસમાં ભારતથી બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાએ બ્રિટનમાં કોર્ટથી સફળતા મળતી ન દેખાતાં બ્રિટનમાં રહેવાની અન્ય રીતો અપનાવવાનું શરૂ કર્યું છે, બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા હવે ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે પહોંચ્યા છે. માલ્યાના વકીલે લંડન હાઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન આ માહિતી આપી હતી. પ્રીતિ પટેલ પાસે પહોંચ્યાની પાછળ કહેવામાં આવી રહ્યું છે કે માલ્યાએ બ્રિટનમાં આશ્રયની માગ કરી છે.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST