ડૉગીને સ્તનપાન કરાવે છે અમેરિકાની મહિલા

Published: 22nd October, 2012 04:55 IST

અમેરિકામાં એક મહિલા છેલ્લાં બે વર્ષથી પોતાની દીકરીના ડૉગીને સ્તનપાન કરાવે છે, કારણ એ છે કે ટેરી ગ્રેહામ નામની આ મહિલા મેડિકલ કારણોસર પોતાનાં સંતાનોને સ્તનપાન કરાવી શકે એમ નથી એથી માતૃત્વનું સંપૂર્ણ સુખ મેળવવા માટે તે ડૉગીને બ્રેસ્ટ-ફીડિંગ કરાવે છે.


કૅલિફૉર્નિયામાં રહેતી ૪૪ વર્ષની ટેરીનું કહેવું છે કે લોકોને આ વાત ભલે વિચિત્ર લાગે, પણ સ્પાઇડર નામનો આ ડૉગી જ્યારે પણ તેનું સ્તનપાન કરે છે ત્યારે તે પોતે વધુ સારી માતા હોવાનું ફીલ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK