Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકી કપલ શૉપિંગ મૉલમાં જાહેરમાં સેક્સ માણતાં પકડાયું

અમેરિકી કપલ શૉપિંગ મૉલમાં જાહેરમાં સેક્સ માણતાં પકડાયું

03 August, 2012 05:42 AM IST |

અમેરિકી કપલ શૉપિંગ મૉલમાં જાહેરમાં સેક્સ માણતાં પકડાયું

અમેરિકી કપલ શૉપિંગ મૉલમાં જાહેરમાં સેક્સ માણતાં પકડાયું


sex-in-mallઆ ઘટના કૅન્સસ સ્ટેટની રેનો કાઉન્ટીમાં બની હતી. ૨૨ વર્ષનો જુલિયન અને તેની ૩૫ વર્ષની ગર્લફ્રેન્ડ ટીનાએ એક જેલી ટ્યુંબની ચોરી કર્યા બાદ એનો જ ઉપયોગ કરીને સેક્સ માણવાનું શરૂ કરી દીધું હતું. તેમની આ હરકત જોઈને મૉલના કર્મચારીઓ તથા અન્ય ગ્રાહકો ચોંકી ગયા હતા.

 



બાદમાં તેમણે આ વિશે પોલીસને જાણ કરતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પછી એવી પણ ખબર પડી હતી કે આ કપલે મૉલમાંથી બીજી અનેક ચીજોની પણ ઉઠાંતરી કરી હતી. જુલિયન અને ટીના સામે ચોરી, જાહેરમાં અભદ્ર વ્યવહાર જેવા ગુના નોંધવામાં આવ્યા હતા. વૉલમાર્ટના કર્મચારીઓએ કહ્યું હતું કે આ પહેલાં ક્યારેય આવી ઘટના બની નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2012 05:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK