કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે પોતે જ આ વાત સોશ્યલ મીડિયાના માધ્યમે શૅર કરી છે.
Yesterday, I was feeling weak and consulted my Doctor. During the course of my check up, I have been tested COVID 19 positive. I am at present doing well with the blessings and good wishes of all. I have isolated myself.
— Nitin Gadkari (@nitin_gadkari) September 16, 2020
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ગઈ કાલે મને નબળાઈ લાગતી હતી તેથી હું ડૉક્ટર પાસે ગયો. તબીબી તપાસ દરમિયાન મારો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તમારા બધાની પ્રાર્થનાથી હું હમણા તો સારો છું. મે પોતાને આઈસોલેટ કર્યો છે.
I request everyone who has come in my contact to be careful and follow the protocol. Stay safe.
— Nitin Gadkari (@nitin_gadkari) September 16, 2020
અન્ય એક ટ્વીટ કરીને તેમણે કહ્યું કે, જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે તે પ્રોટોકોલને ફોલો કરીને સુરક્ષિત રહે.
સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી
20th January, 2021 15:48 ISTઍલર્જી હોય તો વૅક્સિન લેવાનું ટાળો
20th January, 2021 14:21 ISTભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે
20th January, 2021 14:18 ISTCoronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,823 નવા કેસ નોંધાયા, રિકવરી રેટમાં વધારો
20th January, 2021 13:49 IST