Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેડ પિટને મેં મારી પત્ની સાથે સેક્સ કરતા રંગે હાથ પકડ્યો હતો : ટાયસન

બ્રેડ પિટને મેં મારી પત્ની સાથે સેક્સ કરતા રંગે હાથ પકડ્યો હતો : ટાયસન

04 December, 2012 09:30 AM IST |

બ્રેડ પિટને મેં મારી પત્ની સાથે સેક્સ કરતા રંગે હાથ પકડ્યો હતો : ટાયસન

બ્રેડ પિટને મેં મારી પત્ની સાથે સેક્સ કરતા રંગે હાથ પકડ્યો હતો : ટાયસન



Mike Tyson


ડિસેમ્બર 4, 2012



ટાયસને કહ્યું હતું કે એક સમયે તેણે તેની પૂર્વ પત્ની રોબિન ગિવેન્સને હોલીવુડ સુપરસ્ટાર બ્રેડ પિટની સાથે સેક્સ માણતા પકડી હતી.

પૂર્વ હેવીવેઈટ ચેમ્પિયન ટાયસને જણાવ્યું હતું કે એક સમયે તેણે બ્રેડ પિટને રોબિન ગિવેન્સ સાથે 80ના દાયકાના અંતમાં સેક્સ કરતી વખતે રંગે હાથ પકડ્યાં હતા. જો કે આ તે સમયની વાત છે જ્યારે બ્રેડ પિટની કોઈ ખાસ ઓળખ ન હતી અને ઓછો જાણીતો અભિનેતા હતો અને ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતો હતો. ટાયસને જણાવ્યું હતું કે એ સમયે હું ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ જેવો જ થઈ ગયો હતો.

ટાયસને આ વાત અમેરિકાના એક ચેટ શો દરમ્યાન જણાવી હતી અને કહ્યું હતું કે તે સમયે અમારા સંબંધો હજુ પૂર્ણ પણ થયા ન હતા. અમારે છૂટાછેડા પણ લેવાના બાકી હતા તે સમયની આ વાત છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2012 09:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK