Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઓડિશામાં મળી આવ્યો અલભ્ય બે મોઢાળો સાપ

ઓડિશામાં મળી આવ્યો અલભ્ય બે મોઢાળો સાપ

09 May, 2020 10:10 AM IST | Mumbai Desk
Mumbai Correspondence

ઓડિશામાં મળી આવ્યો અલભ્ય બે મોઢાળો સાપ

ઓડિસામાં મળ્યો બે મોઢાળો સાપ

ઓડિસામાં મળ્યો બે મોઢાળો સાપ


ઓડિશાના કેઓન્ઝાર જિલ્લાના ધેન્કીકોટે ફૉરેસ્ટ રેન્જના ક્ષેત્રના એક ઘરમાંથી બે મોઢાળો સાપ મળ્યાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ગુરુવારે આ સાપ પકડાયાનો ૨૬ સેકન્ડનો વિડિયો ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના અધિકારી સુસાંત નંદાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કર્યો છે. આ સાપના બન્ને મોઢાં ખાવા માટે એકબીજા સાથે લડે છે. વિડિયોની નીચે લખેલી કૅપ્શનમાં સાપના રેસ્ક્યુ મિશનનું વર્ણન કર્યું છે. આ પ્રકારના સાપ બિહારમાં સૌથી વધારે હોય છે. ડરપોક પ્રકારના આ સાપને બિહારમાં સાખડ નામથી એળખવામાં આવે છે. અંગ્રેજીમાં વુલ્ફ સ્નૅક નામે ઓળખાતા આ સાપનું ઝૂઓલૉજિકલ નામ લાયકોડૉન છે. એની ઝેરી જાત લાયકોડૉન ઓલિક્સ અને બિનઝેરી જાત લાયકોડૉન કેપુસિનસ નામથી ઓળખાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 10:10 AM IST | Mumbai Desk | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK