ટ્વીટરે તેના જ અધિકૃત હેન્ડલમાં લોકોને એક સવાલ પૂછ્યું કે વર્ષ 2020ને એક શબ્દમાં જણાવો. ટેક કંપનીઓએ આ સવાલનો જવાબ આપ્યો હતો, તે ખૂબ જ રસપ્રદ હતો, આમાં નેટફ્લિક્સ અને યુટ્યુબના અધિકૃત ટ્વીટર અકાઉન્ટે પણ રિપ્લાય આપ્યો હતો.
2020 in one word
— Twitter (@Twitter) December 3, 2020
ટ્વીટરની આ ટ્વીટને બે લાખથી ઉપર લાઈક્સ અને 94 હજારથી વધુ રી-ટ્વીટ મળી છે. જુઓ લોકોએ શું જવાબ આપ્યો.
Unsubscribe
— YouTube (@YouTube) December 3, 2020
whyyyyyyyyyyyyyy?
— Netflix (@netflix) December 3, 2020
Ctrl + Z
— Adobe (@Adobe) December 3, 2020
DELETE
— Windows (@Windows) December 3, 2020
Viral.
— Israel ישראל (@Israel) December 3, 2020
— 👑Nii☆Adjetey🦂 (@Eadjei23) December 3, 2020
404
— Microsoft Edge (@MicrosoftEdge) December 3, 2020
grimace
— McDonald's (@McDonalds) December 3, 2020
Unstable
— Zoom (@zoom_us) December 3, 2020
Crashed
— opera (@opera) December 4, 2020
ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને ટ્વીટર પર મિમ્સનો વરસાદ
13th January, 2021 15:26 ISTટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતાં નરેન્દ્ર મોદી ટ્વિટર પર નંબર-વન રાજનેતા બન્યા
11th January, 2021 14:24 ISTટ્વિટરે ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરતાં રોષે ભરાયેલા રિપબ્લિકન્સે કહ્યું ‘અમેરિકા કંઈ ચીન નથી’
10th January, 2021 15:12 ISTFarah Khanનું ઈન્સ્ટાગ્રામ બાદ ટ્વિટર અકાઉન્ટ થયું હૅક, ફૅન્સને આપી આ ચેતવણી
28th December, 2020 17:07 IST