Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મિશિગનના ગર્વનરનો આરોપ, ગ્રેનેચ વ્હિટમરના અપહરણમાં ટ્રમ્પનો હાથ

મિશિગનના ગર્વનરનો આરોપ, ગ્રેનેચ વ્હિટમરના અપહરણમાં ટ્રમ્પનો હાથ

10 October, 2020 01:22 PM IST | Mumbai
Agencies

મિશિગનના ગર્વનરનો આરોપ, ગ્રેનેચ વ્હિટમરના અપહરણમાં ટ્રમ્પનો હાથ

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ


અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે એમ એમ ડોનલ્ડ ટ્રમ્પની સમસ્યા વધી રહી છે. તાજેતરમાં મિશિગનના ગર્વનર ગ્રેનેચ વ્હિટમરે ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યો છે, તેના અપહરણની સાઝિશમાં ક્યાંકને ક્યાંક ટ્રમ્પનો હાથ હતો.
થોડા સમય પહેલાં પોલીસે વ્હિટમરના અપહરણના પ્રયાસને અસફળ કર્યો હતો અને આ સંદર્ભે પોલીસે ૧૩ લોકોની ધરપકડ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને વ્હિટમર વચ્ચે છત્રીસનો આંકડો છે. વોલ્વોરિન વૉચમેન મિલિશિયા ગ્રુપે મિશિગનના ગર્વનરના અપહરણની સાથે સ્ટેટ બિલ્ડિંગ પર હુમલો કરવા અને હિંસા ભડકાવવાની યોજના બનાવી હતી. વ્હિટમરે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ ચરમપંથીઓના ગ્રુપને પ્રેરિત કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રમ્પના રાજમાં જાતિવાદી હિંસા વધી ગઈ છે. સામા પક્ષે વાઇટ હાઉસે આ આરોપોને નકાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 01:22 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK