Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવેની ટ્રેન એટલે દોડતું મોત : ગઈ કાલે ૧ દિવસમાં ૨ ટ્રેન-ઍક્સિડન્ટમાં ૨૪ ઘાયલ

રેલવેની ટ્રેન એટલે દોડતું મોત : ગઈ કાલે ૧ દિવસમાં ૨ ટ્રેન-ઍક્સિડન્ટમાં ૨૪ ઘાયલ

24 November, 2011 10:31 AM IST |

રેલવેની ટ્રેન એટલે દોડતું મોત : ગઈ કાલે ૧ દિવસમાં ૨ ટ્રેન-ઍક્સિડન્ટમાં ૨૪ ઘાયલ

રેલવેની ટ્રેન એટલે દોડતું મોત : ગઈ કાલે ૧ દિવસમાં ૨ ટ્રેન-ઍક્સિડન્ટમાં ૨૪ ઘાયલ


 



 


ગઈ કાલના પહેલા અકસ્માતમાં જમ્મુ અને કાશ્મીરના કાંજીગુંડથી શ્રીનગર જઈ રહેલી ટ્રેન કુલગામ જિલ્લામાં પાટા પરથી ઊતરી જતાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. બીજા અકસ્માતમાં હાવડા જઈ રહેલી કોરાપુટ-હાવડા એક્સપ્રેસ ટ્રેન ગઈ કાલે ઝારસુગુડા સ્ટેશન પર એક માલગાડીથી ટકરાતાં ચાર પૅસેન્જર ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2011 10:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK