કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ઠેર-ઠેર કોરોનાની જ વાતો છે. વૈજ્ઞાનિકો આ નવા રોગની રસી બનાવવામાં વ્યસ્ત છે ત્યારે એક રમકડાંન બનાવતી કંપનીએ કોવિડ-19 વાઇરસનાં રમકડાં બનાવ્યાં છે, જેની કિંમત અંદાજે ૧૫ ડૉલરથી શરૂ થાય છે. વળી આના દ્વારા થનારી કમાણીની અમુક રકમ એનજીઓને દાન આપવામાં આવશે એવું કંપનીએ જાહેર કર્યું છે.
આ મસ્તીખોર બિલ્લીઓ ગમે એવો ખરાબ મૂડ મજાનો કરી દેશે
25th January, 2021 08:58 ISTસેનેટર બર્ની સૅન્ડર્સનો ફોટો જર્સીમાં છાપીને ચૅરિટી માટે ભંડોળ ઊભું કરી રહ્યા છે
25th January, 2021 08:53 ISTજર્મનીના બેઘર લોકોને અપાયા સોલર પાવર્ડ સ્લીપિંગ પૉડ્સ
25th January, 2021 08:51 ISTઆ મેકઅપ-આર્ટિસ્ટ શરીરના ભાગોને ગાયબ કરી દઈ શકે છે
25th January, 2021 08:31 IST