ભૂતપૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદી પણ હવે BJPમાં જોડાશે

Jan 21, 2015, 05:25 IST

તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હોવાના અનુમાને વેગ પકડ્યો છે.

ભૂતપૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદી પણ હવે BJPમાં જોડાશે


આ અટકળ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘મને ભવિષ્ય ભાખવું ખરેખર નથી ગમતું. મારા માટે દેશહિત સર્વોચ્ચ છે. આખરે તો જાહેર જીવનમાં લોકો દેશસેવા માટે જ આવતા હોય છે. ભારતીય રાજકારણનાં રંગસૂત્રો બદલવા માટે જે કંઈ કરવું પડે એ કરવું જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK