ઊટીમાં એક આર્ટ ગૅલરી છે ગેલેરી વન ટૂ. જેની તસવીરો અને વિડિયો આઇએએસ ઑફિસર સુપ્રિયા સાહુએ ટ્વિટર પર પોસ્ટ કરી છે. આ આર્ટ ગૅલરીમાં વિવિધ આર્ટિસ્ટોનાં એક્ઝિબિશન યોજાયાં હતાં. જોકે ટ્વિટર પર પોસ્ટ કરાયેલા આ આર્ટ ગૅલરીના ફોટો જોઈને કોઈ માની પણ ન શકે કે એ થોડા સમય પહેલાં આ જગ્યાએ વપરાયા વિનાનું ટૉઇલેટ હતું. વિડિયોની શરૂઆત આર્ટ ગૅલરીના પ્રવેશદ્વારથી થાય છે અને એમાં અંદરની તરફ લાઇબ્રેરી દેખાય છે. સ્થાનિક મહાપાલિકાએ અહીં ટૉઇલેટ બાંધ્યું હતું, પરંતુ એનો વપરાશ ન થતાં એનો આર્ટ ગૅલરી તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
શ્વાનને દુલ્હન બનાવીને બે બાળકો સાથે ધામધૂમથી કરાવ્યા લગ્ન, જાણો કારણ
27th January, 2021 11:09 ISTહોટેલમાં માણો ઇગ્લુનો આનંદ
26th January, 2021 09:07 ISTહવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 IST