Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મહિલાઓએ એક સપ્તાહ માટે પાડી સેક્સ-સ્ટ્રાઇક

મહિલાઓએ એક સપ્તાહ માટે પાડી સેક્સ-સ્ટ્રાઇક

28 August, 2012 05:35 AM IST |

મહિલાઓએ એક સપ્તાહ માટે પાડી સેક્સ-સ્ટ્રાઇક

મહિલાઓએ એક સપ્તાહ માટે પાડી સેક્સ-સ્ટ્રાઇક


sex-strikeઆ જૂથે તર્ક આપ્યો છે કે આ સેક્સ-સ્ટ્રાઇકના કારણે દેશના પ્રમુખનું રાજીનામું માગવા માટે પુરુષો પર દબાણ આવશે. લેટ્સ સેવ ટોગો નામના જૂથની મહિલા નેતા ઇસાબેલ એમેગેન્વીએ સરકારનો વિરોધ કરવા માટે આ અનોખો ઉપાય અજમાવ્યો છે.

અગાઉ આફ્રિકાના અન્ય એક દેશ લાઇબેરિયામાં શાંતિ સ્થાપવા માટે ૨૦૦૩માં મહિલાઓએ આ જ રીતે સેક્સ-સ્ટાઇક પાડી હતી. ઇસાબેલે જણાવ્યું હતું કે મહિલાઓ માટે તેઓ જે ઇચ્છે એ મેળવવા માટે સેક્સ-સ્ટ્રાઇક સૌથી બેસ્ટ રસ્તો છે. શનિવારે ટોગોના લોમ શહેરમાં હજારો મહિલાઓ પ્રમુખનો વિરોધ કરવા માટે એકત્ર થઈ હતી, જ્યાં સોમવારથી એક સપ્તાહ સુધી સેક્સ-સ્ટ્રાઇકનું એલાન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2012 05:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK