વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ઓડિશાના સંબલપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે આઇઆઇએમનું નવું કેમ્પસ ઓડિશાને નવી ઓળખ આપશે. વડા પ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારત માટે શ્રેષ્ઠ સમયગાળો આવ્યો છે. આજના સ્ટાર્ટ-અપ જ આવતી કાલના ઉદ્યમી બનશે.
મોદીએ કહ્યું હતું કે ભારતના મલ્ટિ-નૅશનલ દુનિયાભરમાં છવાઈ ગયા છે, સમય આવી ગયો છે. આજે ટિયર-૨, ટિયર-૩ શહેરોમાં સ્ટાર્ટ-અપ્સ બની રહ્યા છે. આજના સ્ટાર્ટ-અપ, આવતી કાલના મલ્ટિ-નૅશનલ છે.
ઍલર્જી હોય તો વૅક્સિન લેવાનું ટાળો
20th January, 2021 14:21 ISTભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે
20th January, 2021 14:18 ISTCoronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,823 નવા કેસ નોંધાયા, રિકવરી રેટમાં વધારો
20th January, 2021 13:49 ISTદિલ્હીમાં બીજા દિવસે સાવ ઓછા લોકો વૅક્સિન લેવા માટે પહોંચ્યા
20th January, 2021 13:39 IST