Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધ્યાન બીજે ભટકાવવા સરકાર મને કિસાન વિરોધમાં સંડોવી રહી છે:રૉબર્ટ વાડ્રા

ધ્યાન બીજે ભટકાવવા સરકાર મને કિસાન વિરોધમાં સંડોવી રહી છે:રૉબર્ટ વાડ્રા

06 February, 2021 01:16 PM IST | New Delhi
Agency

ધ્યાન બીજે ભટકાવવા સરકાર મને કિસાન વિરોધમાં સંડોવી રહી છે:રૉબર્ટ વાડ્રા

રૉબર્ટ વાડ્રા

રૉબર્ટ વાડ્રા


કૉન્ગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર પર એના ખોટા કાર્ય બદલ હુમલો કરવામાં આવે છે ત્યારે લોકોનું એ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા કેન્દ્ર મારો ઉપયોગ કરે છે.

પોતાના દાવાને સાબિત કરવા તેમણે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં ખેડૂતોના વિરોધના મુદ્દે ભારતને બદનામ કરવા પ્રિયંકા ગાંધીના પતિ વિદેશી અભિનેતાઓને લાવી રહ્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા એનઆઇએને વિનંતી કરવામાં આવી હતી. નૅશનલ સાઇબર સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડના વાઇસ ચૅરમૅન અમર પ્રસાદ રેડ્ડીના ટ્વીટને શૅર કરતાં તેમણે કહ્યું હતું કે તેમણે મારા પર પાયાવિહોણા આક્ષેપ કરવાની ફરી શરૂઆત કરી છે. હવે શાસક પક્ષ દ્વારા ઘડવામાં આવેલા અયોગ્ય કાયદાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના દમન માટે કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય ટ્વીટ માટે પણ મને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 01:16 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK