Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ છોકરાએ જુઓ કલિંગર સાથે શું કર્યું, 1 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો

આ છોકરાએ જુઓ કલિંગર સાથે શું કર્યું, 1 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો

12 June, 2020 08:20 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ છોકરાએ જુઓ કલિંગર સાથે શું કર્યું, 1 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો

તસવીર સૌજન્ય વીડિયો સ્ક્રીનશૉટ

તસવીર સૌજન્ય વીડિયો સ્ક્રીનશૉટ


કલિંગર અને દાડમની લડાઇના આ ટિકટૉક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હવે તમે વિચારતા હશો કે આખરે અમે આને દાડમ અને તરબૂચની લડાઇ કેમ કહી રહ્યા છીએ? તો તમને જણાવીએ કે આ વાયરલ વીડિયોમાં એવું શું છે. આ વીડિયોમાં તમે જોઇ શકશો કે એક ફટાકડાને સળગાવીને તેની ઉપર તરબૂચ રાખી દેવામાં આવે ચે. અને પછી ધીમે ધીમે દાડમ ફટાકડો પોતાની આગથી કલિંગરને વીંધી નાખે છે. ફક્ત એટલું જ નહીં દાડમની ઉપર તરબૂચ ઢંકાવાને કારણે ચારેય તરફ ધુમાડો ફેલાઇ જાય છે. તમને જણાવીએ કે, આ વીડિયોમાં દાડમ તરબૂચ પર ભારે પડે છે.

@ankit_.47

WATERMELON VS ANNAR

♬ original sound - ankit_.47



આ ટિકટૉક વીડિયો અંકિત નામના યૂઝરે શૅર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર કેટલો લોકપ્રિય થઈ રહ્યો છે તે બાબતનો અંદાજો તમે એના પરથી લગાડી શકો છો કે વીડિયો શૅર કરવાના અમુક જ કલાકમાં આ વીડિયોના વ્યૂઝ એક કરોડની નજીક પહોંચી ગયા. ફક્ત એટલું જ નહીં અત્યાર સુધી આ વીડિયો પર 200થી વધારે લાઇક્સ અને 40થી વધારે કોમેન્ટ્સ આવી ગઈ છે.

નોંધ : આ વીડિયો ભૂલથી પણ ઘરે કરવાનો પ્રયત્ન ન કરવો. કારણકે એક નાનકડી ભૂલથી તમે પણ જોખમમાં મૂકાઇ શકો છો. સાથે જ તમને જણાવીએ કે એક્સપરિમેન્ટ, ખાસ એક્સપર્ટની દેખરેખમાં કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2020 08:20 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK