Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાસુએ જમાઇનું આ રીતે કર્યું સ્વાગત, વીડિયો વાયરલ

સાસુએ જમાઇનું આ રીતે કર્યું સ્વાગત, વીડિયો વાયરલ

10 July, 2020 08:22 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાસુએ જમાઇનું આ રીતે કર્યું સ્વાગત, વીડિયો વાયરલ

આ મહિલાએ જમાઇના સ્વાગત માટે કર્યું આ....

આ મહિલાએ જમાઇના સ્વાગત માટે કર્યું આ....


જમાઇઓનો થયો આ હાલ

'ગજબ બેજ્જતી હૈ યાર' આ મીમ ખૂબ જ વાયરલ થયો છે. હકીકતે ભારતીયો જાણે છે કે લગ્ન પ્રસંગે આવું થતું હોય છે. વરપક્ષના લોકો નારાજ ન થવા જોઇએ. ખાસ કરીને વરરાજા અને જાનૈયાઓ. એક વીડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. તેનું કારણ છે કે આ સાસુએ જે અંદાજમાં પોતાના જમાઇની આગતા-સ્વાગતા કરી છે તેને જોઇને લગભગ બધાં જમાઇઓને પોતાનું સ્વાગત આ રીતે થાય તેવી ઇચ્છા થઈ આવી હશે. આ ઘટના દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની હશે એવું કહેવામાં આવી રહ્યું છે જ્યાં જમાઇ માટે પષ્ઠિ નામની પરંપરા હોય છે. આમાં સાસુંએ જમાઇના આગમનના આનંદમાં 67 ભોગ તૈયાર કર્યા છે. એટલે કે 67 પ્રકારની જુદી જુદી વાનગીઓ.



અહીં જુઓ વીડિયો




આ વીડિયો ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો છે તેમણે કૅપ્શનમાં લખ્યું, "આ મહિલાએ પોતાના જમાઇ માટે 67 પકવાન અને પાંચ કોર્સનું એક લન્ચ બનાવ્યું છે. આમાં એક વેલકમ ડ્રિન્ક, સ્ટાટર્સ, ચાટ, મેન કોર્સ અને ડેઝર્ટ સામેલ છે. વાહ!"

નસીબદાર છે આ જમાઇ!

લગ્નનો પહેલો વર્ષ જ હોય છે આવો

બિચારો એકલો કેવી રીતે ખાઇ શકશે આટલું બધું

વીડિયોને દોઢલાખથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 4.5 હજાર લાઇક્સ અને 1.4 હજાર રીટ્વીટ કરવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2020 08:22 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK