Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, આ બહેને હોઠ લાલ કરવા માટે મેંદી લગાવી દીધી!

બોલો, આ બહેને હોઠ લાલ કરવા માટે મેંદી લગાવી દીધી!

29 October, 2020 09:38 AM IST | Mumbai
Mumbai correspondent

બોલો, આ બહેને હોઠ લાલ કરવા માટે મેંદી લગાવી દીધી!

બોલો, આ બહેને હોઠ લાલ કરવા માટે મેંદી લગાવી દીધી!

બોલો, આ બહેને હોઠ લાલ કરવા માટે મેંદી લગાવી દીધી!


ઇન્ટરનેટ પર એક યુવતીએ અજબ વિડિયો મૂક્યો છે. લાલચટક હોઠની હોંશ પૂરી કરવા માટે બ્રાયન ક્રિશ્ચિયન નામની યુવતીએ ૪૩ સેકન્ડનો એક વિડિયો ટ્વિટર પર મૂક્યો છે, જે જોઈને સોશ્યલ મીડિયા પર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડિયોને જોકે અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.
આ બહેન મેકઅપ સાથે વિવિધ અખતરા કરવાનાં શોખીન છે. તે વારંવાર અવનવા અખતરાઓ કરીને ઇન્ટરનેટ પર વિડિયો મૂકતી રહેતી હોય છે. આ વખતે તેને હોઠની કુદરતી લાલાશ માટે મેંદી લગાવવાનો તુક્કો સૂઝ્યો અને તેણે એ અમલમાં પણ મૂક્યો. મેંદીના કોનમાંથી લાલ મેંદી કાઢીને બ્રશની મદદથી હોઠ પર લગાવી દીધી. એ પછી એક કલાક સુધી રાખ્યા પછી પાણી વિના જ કાઢી. એને કારણે હોઠ રંગાઈ ગયા. આ મેંદીનો રંગ કેટલાય દિવસ સુધી તેના હોઠ પર રહ્યો હશે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 09:38 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK