Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈના હાથમાં છે ૧૫ ફુટનો કોબ્રા

આ ભાઈના હાથમાં છે ૧૫ ફુટનો કોબ્રા

13 July, 2020 12:38 PM IST | Mumbai Desk
Mumbai correspondent

આ ભાઈના હાથમાં છે ૧૫ ફુટનો કોબ્રા

આ ભાઈના હાથમાં છે ૧૫ ફુટનો કોબ્રા

આ ભાઈના હાથમાં છે ૧૫ ફુટનો કોબ્રા


તામિલનાડુના એક ગામમાં જાયન્ટ સાઇઝનો કિંગ કોબ્રા નીકળ્યો હતો જેને રેસ્ક્યુ કરવા માટે અનુભવી ટીમને બોલાવવી પડી હતી. કોઇમ્બતુરના થોંડમુથુરમાં આવેલા નરસીપુરમ ગામમાં આ કિંગ કોબ્રા નીકળ્યો હતો. જોકે એને પકડનાર સર્પમિત્ર જે નિર્ભીકતાથી આ કોબ્રાને બૅગમાં ભરવાને બદલે હાથમાં જ ઉપાડીને એને રમાડતો હોય એમ નીકળ્યો હતો.
કેટલાક દિવસ પહેલાં પીપલ્સ ફૉર ઍનિમલના સભ્યોએ વન અધિકીરીઓએ જગન્નાથ મંદિરના પરિસરમાંથી ૧૫ ફુટ લાંબા કિંગ કોબ્રાને પકડીને એને જંગલમાં છોડી મૂક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 12:38 PM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK