Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વૉલીબૉલ રમતાં આ લીલાં-પીળાં રંગના પંખીઓએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ

વૉલીબૉલ રમતાં આ લીલાં-પીળાં રંગના પંખીઓએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ

28 October, 2020 08:44 AM IST | Mumbai
Mumbai correspondent

વૉલીબૉલ રમતાં આ લીલાં-પીળાં રંગના પંખીઓએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ

વૉલીબૉલ રમતાં આ લીલાં-પીળાં રંગના પંખીઓએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ

વૉલીબૉલ રમતાં આ લીલાં-પીળાં રંગના પંખીઓએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ


લીલા અને પીળા રંગનાં પક્ષીઓ વૉલીબૉલ રમતાં હોય એવો ૧૧ સેકન્ડનો વિડિયો સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થયો છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આ વિડિયોની ઘણી ચર્ચા ચાલે છે. ટવિટર હૅન્ડલ madeyousmile પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોની નીચે કૅપ્શન લખી છે, ‘સ્પોર્ટ્સની પ્રવૃત્તિ બંધ છે, પરંતુ ક્યારેક બર્ડ બૉલ ચાલે.’ ચાંચ વડે ટચૂકડા બૉલને એક નેટમાંથી સામેની નેટમાં ફેંકવાના પંખીઓના પ્રયત્નને જોવાની જબરી મજા પડે છે. આ વિડિયોના હજારો ચાહકો નોંધાયા છે અને સેંકડો રીટ્વીટ્સ પર જબરી રસપ્રદ કમેન્ટ્સ લખવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 08:44 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK