Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ છે બૉલપેન દ્વારા દોરેલાં ચિત્રો

આ છે બૉલપેન દ્વારા દોરેલાં ચિત્રો

20 July, 2020 09:19 AM IST | Mumbai Desk
Mumbai correspondent

આ છે બૉલપેન દ્વારા દોરેલાં ચિત્રો

બૉલપેનથી દોરેલા ચિત્રો

બૉલપેનથી દોરેલા ચિત્રો


દરેક કલાકાર કોઈ એક સાધન વાપરવામાં સિદ્ધહસ્ત હોય છે. યુક્રેનનો કલાકાર ઓડ્રે પોલેતેવ બૉલ પૉઇન્ટ પેન વડે રિયલિસ્ટિક ચિત્રો રચવામાં સિદ્ધહસ્ત છે. હાઇપર રિયલિસ્ટિક આર્ટિસ્ટ તરીકે ખ્યાતિ મેળવનારા પોલેતેવ લૅન્ડસ્કેપ્સ અને પૉર્ટ્રેટ્સ દોરવામાં મુઠ્ઠીઊંચેરો ગણાય છે. ઝાઝા રંગો અને પીંછીઓ વગર ઇન્ક પેઇન્ટિંગ્સ કરનારા કલાકારોની સંખ્યા ઝાઝી નથી, પરંતુ પોલેતેવની રચનાઓએ તેને કલાજગતમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે.  


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2020 09:19 AM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK