ચીનના સિચુઆનમાં પુસ્તકની એક દુકાન ખૂલી છે, જે હૅરી પૉટરની દુનિયા જેવી જ ભાસે છે. આ દુકાનની તુલના જે. કે. રોલિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલી કાલ્પનિક દુનિયાનાં કેટલાંક દૃશ્યો સાથે કરવામાં આવી રહી છે.
શાંઘાઈના બે માળના આ સ્ટુડિયોને એક્સ પ્લસ લિવિંગના નામથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. પુસ્તકોની આ દુકાનની રચના અને ખાસ કરીને જાદુઈ સીડીઓની ભુલભુલૈયાની તુલના લોકોએ હૅરી પૉટરની દુનિયા સાથે કરી છે. આ સ્ટોરમાં લગભગ ૮૦,૦૦૦ જેટલાં પુસ્તકો છે.
અમેરિકામાં મહિલા સૈનિક હવે લગાવી શકશે લિપસ્ટિક અને હેરસ્ટાઈલ, વાંચો
27th January, 2021 09:11 ISTહવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 IST