Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍનિમલ શેલ્ટર માટે ભંડોળ ઊભું કરવા યુવક બિલાડી સાથે લગ્ન કરશે

ઍનિમલ શેલ્ટર માટે ભંડોળ ઊભું કરવા યુવક બિલાડી સાથે લગ્ન કરશે

22 May, 2020 09:32 AM IST | Mumbai Desk
Mumbai Correspondent

ઍનિમલ શેલ્ટર માટે ભંડોળ ઊભું કરવા યુવક બિલાડી સાથે લગ્ન કરશે

એનિમલ શેલ્ટર માટે પૈસા ભેગા કરવા આ યુવક કરશે બિલાડી સાથે લગ્ન

એનિમલ શેલ્ટર માટે પૈસા ભેગા કરવા આ યુવક કરશે બિલાડી સાથે લગ્ન


કૅલિફૉર્નિયાવાસી સ્કૉટ પૅરી રખડતાં કે આધાર વગરનાં પશુઓના આશ્રય માટે ઍનિમલ શેલ્ટર બાંધવા ભંડોળ ઊભું કરવા બિલાડી સાથે લગ્ન કરવા ઇચ્છે છે.  સ્કૉટ પૅરીએ ૨૦૧૫માં લૉસ ઍન્જલસ બેસ્ટ ફ્રેન્ડ્સ ઍનિમલ સૅન્ક્ચ્યુઅરીમાંથી બિલાડી દત્તક લીધી હતી. એ વખતથી એ બિલાડી સતત સ્કૉટની સાથે જ રહે છે. છેલ્લા બે મહિનામાં કોવિડ-19ના ક્વૉરન્ટીનમાં બિલાડી સાથે લગ્નના આયોજન દ્વારા ઍનિમલ સૅન્ક્ચ્યુઅરી માટે ભંડોળ ઊભું કરવાનો વિચાર આવ્યો હતો. લગભગ ૫૦૦૦ ડૉલર (અંદાજે ૩.૭૮ લાખ રૂપિયા) એકઠા કરવાના લક્ષ્યાંક સાથે આવતા શનિવારે યોજાનારા કાર્યક્રમનું ઇન્સ્ટાગ્રામ-પેજ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 09:32 AM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK