Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છૂંદણાંના શોખીન જર્મન દાદીમાનું આખું શરીર છે રંગબેરંગી

છૂંદણાંના શોખીન જર્મન દાદીમાનું આખું શરીર છે રંગબેરંગી

23 November, 2020 09:30 AM IST | Mumbai
Mumbai correspondent

છૂંદણાંના શોખીન જર્મન દાદીમાનું આખું શરીર છે રંગબેરંગી

છૂંદણાંના શોખીન જર્મન દાદીમાનું આખું શરીર છે રંગબેરંગી

છૂંદણાંના શોખીન જર્મન દાદીમાનું આખું શરીર છે રંગબેરંગી


જર્મનીના લીપઝીગ શહેરમાં રહેતાં કર્સ્ટીન ટ્રિસ્ટાન નામનાં પંચાવન વર્ષનાં એક દાદીમાને છેલ્લાં પાંચ વર્ષથી છૂંદણાં ત્રોફાવવાનો શોખ જાગ્યો છે.
આટલા વખતમાં કર્સ્ટીને આખા શરીરને રંગબેરંગી છૂંદણાંથી ભરી દીધું છે અને અત્યારે તેમના શરીરનો ભાગ્યે જ કોઈ ભાગ ટૅટૂ વિનાનો બચ્યો હશે. તેમણે ગળાથી પગની આંગળીઓના છેડા સુધી આટલાં ટૅટૂ ચિતરાવવા માટે પાંચ વર્ષમાં ૩૦,૦૦૦ યુરો (અંદાજે ૨૫.૯૬ લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો છે. આ પંચાવન વર્ષની મહિલાનું ઑનલાઇન ફૉલોઇંગ પણ જોરદાર છે. ઇન્સ્ટાગ્રામ અને પેઇડ ઑનલાઇન પ્લૅટફૉર્મ ‘ઓન્લીફૅન્સ’ પર તેમના એક લાખથી વધારે ચાહકો-પ્રશંસકો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 09:30 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK