Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > છૂટાછેડાનું કારણ પત્નીનો પ્રેમી હોવાથી, વળતરમાં કોર્ટે આપ્યા 5 કરોડ

છૂટાછેડાનું કારણ પત્નીનો પ્રેમી હોવાથી, વળતરમાં કોર્ટે આપ્યા 5 કરોડ

04 October, 2019 09:03 PM IST | મુંબઈ ડેસ્ક

છૂટાછેડાનું કારણ પત્નીનો પ્રેમી હોવાથી, વળતરમાં કોર્ટે આપ્યા 5 કરોડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેવિન હાર્વડે પોતાના જીવનને ત્યારે તૂટતો જોયો જ્યારે 12 વર્ષથી તેની પત્ની રહી ચૂકેલી મહિલાએ તેને છૂટાછેડા આપ્યા. પછીથી તેને ખબર પડી કે તેની પત્નીના એક કૉ-વર્કર સાથે અફેર છે એટલે કે તે તેની સાથે દગો કરી રહી હતી. પણ તેને ખુશી ત્યારે થઈ જ્યારે નોર્થ કેરોલિનાના એખ ન્યાયાધીશે તેની વાત પર સહેમતિ દર્શાવી. કહેવામાં આવ્યું કે તે બીજા વ્યક્તિએ લગ્ન તૂટવા માટે દોષી જાહેર કરવામાં આવ્યો. તે દરમિયાન જ હાર્વર્ડને 750000 એટલે કે 5 કરોડથી વધુનું વળતર પણ આપવામાં આવ્યું. અમેરિકન મીડિયાએ ગુરુવારે સૂચના આપી.

હાવર્ડે સ્થાનિક ટેલિવિઝન સ્ટેશન આઇઆઇટીએનને જણાવ્યું કે, "તેણે (પત્ની)એ મને જણાવ્યું કે છૂટાછેડા ઇચ્છે છે, કારણકે હું વધારે કામ કરું છું, આસપાસ નથી રહેતો. સીએનએન (સમાચાર) પ્રમાણે, એક અંગત જાસુસને ખબર પડી કે તેની પત્નીનો એક સહકર્મી સાથે અફેર ચાલી રહ્યો હતો, જેને તે (હાવર્ડ) પહેલા ક્યારે મળ્યો હતો. તેના પર હાવર્ડે કહ્યું, "તે અમારા ઘરે આવ્યો અને અમારી સાથે જમ્યો. અમે અનેક વાતો શૅર કરી. અંગત જીવન વિશેની પણ વાતો કરી હતી."


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 09:03 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK