માસ્ક લઈ લો ભાઈ માસ્ક!

Published: May 22, 2020, 09:55 IST | Mumbai Correspondent | Mumbai

એક ભાઈ પોતાનું ટુ-વ્હીલર લઈને ઢગલાબંધ હોમમેડ માસ્ક વેચવા નીકળી પડ્યા હતા.

માસ્ક વેંચતો માણસ
માસ્ક વેંચતો માણસ

મહારાષ્ટ્રના કરાડ શહેરમાં લૉકડાઉન હોવા છતાં રોડ પર એક ભાઈ પોતાનું ટુ-વ્હીલર લઈને ઢગલાબંધ હોમમેડ માસ્ક વેચવા નીકળી પડ્યા હતા. લૉકડાઉન ખૂલ્યા પછી આવાં દૃશ્યો આપણને ઠેર-ઠેર જોવા મળે તો નવાઈ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK