Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાદરીને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો અને બાળકીએ હાઇ-ફાઇવ આપી

પાદરીને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો અને બાળકીએ હાઇ-ફાઇવ આપી

25 October, 2020 09:22 AM IST | Mumbai
Mumbai correspondent

પાદરીને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો અને બાળકીએ હાઇ-ફાઇવ આપી

પાદરીને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો અને બાળકીએ હાઇ-ફાઇવ આપી

પાદરીને આશીર્વાદ આપવા હાથ ઊંચો કર્યો અને બાળકીએ હાઇ-ફાઇવ આપી


ટ્વિટર પર વાઇરલ થયેલા એક વિડિયોએ લોકોમાં હાસ્ય રેલાવી દીધું છે. વાસ્તવમાં ચર્ચમાં પ્રાર્થના બાદ માતાની સાથે પાદરી પાસે આશીર્વાદ લેવા ગયેલી બાળકીને આશીર્વાદ આપવા પાદરીએ પોતાનો હાથ ઉઠાવ્યો એ જ સમયે આ અબોધ બાળકી તેમને હાઇ-ફાઇ આપે છે. બાળકીની આ ચેષ્ટાથી ચર્ચમાં હાજર લોકો અને બાળકીની માતા તો ઠીક, ખુદ પાદરી પણ હસવું ખાળી શક્યા નહોતા. પાદરી સ્પૅનિશ ભાષામાં બોલી રહ્યા હોવાથી વિડિયો કદાચ સ્પેનનો હોવાનું મનાય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2020 09:22 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK