મેનિકીને પણ પહેર્યાં પીપીઈ સૂટ!

Published: May 30, 2020, 09:29 IST | Mumbai Correspondent | Mumbai Desk

હવે ગાર્મેન્ટવાળાઓએ પણ પીપીઈ સૂટ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે. એક દુકાનદારે તો મેનિકીનને પીપીઈ સૂટ પહેરાવી દીધા છે

ગાર્મેન્ટવાળાઓએ પણ પીપીઈ સૂટ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે
ગાર્મેન્ટવાળાઓએ પણ પીપીઈ સૂટ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે

ચેન્નઈમાં લૉકડાઉનના નિયમો હળવા થતા ગાર્મેન્ટની દુકાનો ખૂલવાની શરૂ થઈ છે. એવામાં હવે ગાર્મેન્ટવાળાઓએ પણ પીપીઈ સૂટ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે. એક દુકાનદારે તો મેનિકીનને પીપીઈ સૂટ પહેરાવી દીધા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK