Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદના આકાશમાં ચગશે વિરોધનો પતંગ

અમદાવાદના આકાશમાં ચગશે વિરોધનો પતંગ

14 January, 2020 03:20 PM IST | gujarat

અમદાવાદના આકાશમાં ચગશે વિરોધનો પતંગ

અમદાવાદના આકાશમાં ચગશે વિરોધનો પતંગ


દેશમાં નાગરિકતા સુધારા કાયદાનો (સીએએ) કેટલાંક સંગઠનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે ‘એનઆરસી નહીં, શિક્ષણ અને આરોગ્ય આપો’, ‘નાગરિક રજિસ્ટર નહીં, રોજગાર રજિસ્ટર આપો’, ‘સંવિધાન બચાવો, દેશ બચાવો’, ‘નો એનઆરસી, નો એનપીઆર’, ‘મોંઘવારીનો માર, જનતા પરેશાન’ સહિતનાં સૂત્રો લખેલી પતંગો આજે અમદાવાદના આકાશમાં ઊડતી જોવા મળે તો નવાઈ ન પામતા. અમદાવાદ શહેર કૉન્ગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ કરતાં સૂત્રો લખીને પતંગો બનાવી છે તો અન્ય કેટલાકે સીએએ, એનઆરસીના વિરોધમાં સૂત્રો લખેલી પતંગો બનાવી છે. કૉન્ગ્રેસના કાર્યકરો આ પતંગો આજે ચગાવીને સરકાર સામે વિરોધ વ્યક્ત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2020 03:20 PM IST | gujarat

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK