નવા કૃષિ કાયદાને લઈને આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠ ઉકેલવાનું નામ જ નથી લેતી. બુધવારે કૃષિ કાયદાને દોઢ વર્ષ માટે મોકૂફ રાખવાનો પ્રસ્તાવ સરકારે ૧૦મી બેઠક દરમ્યાન ખેડૂત આગેવાનો સમક્ષ મૂક્યો હતો, જે મુજબ હાલમાં કાયદો મોકૂફ રાખીને એક સમિતિ બનાવવામાં આવે જે ત્રણેય કાયદાઓ ઉપરાંત ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને સહમતીના આધારે ઉકેલ લાવવામાં આવે. જોકે ગઈ કાલે સંયુક્ત કિસાન મોરચાની સામાન્ય સભામાં સરકારના આ પ્રસ્તાવને પણ ફગાવી દેવામાં આવ્યો છે તેમ જ ત્રણેય કાયદાને હટાવવાની માગણી પર જ અડગ રહ્યા છે. ગઈ કાલની સભામાં આ આંદોલનને કારણે માર્યા ગયેલા ૧૪૭ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
1 માર્ચથી રસીકરણમાં કોણ સામેલ, ક્યારે-ક્યાં અને કેવી રીતે મળશે વેક્સીન
27th February, 2021 17:39 ISTઆ મૉડલ ગાયે સ્ટાઈલમાં કર્યું Catwalk, વીડિયો જોઈને તમે હસી રોકી નહીં શકો
27th February, 2021 15:33 ISTશું છે CoWin App: જાણો કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન
27th February, 2021 15:25 ISTએક વ્યક્તિએ પોતાના ઘરને ઑટોમાં ફેરવ્યુ, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ
27th February, 2021 15:05 IST