Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે

ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે

18 October, 2020 08:44 AM IST | Mumbai
Mumbai correspondent

ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે

ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે

ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે


આપણે ત્યાં આમેય ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. એમાંય કોરોનાકાળમાં તો ડૉક્ટરોની ભૂમિકા વિશષષ રહી છે. રાતદિવસ જોયા વિના પ્રાણઘાતક વાઇરસ સાથે પંગો લઈને દરદીઓની સેવા કરવાનું બીડું ઝડપનારા ડૉક્ટરો માટે આખો સમાજ ઘણો કૃતજ્ઞતા અનુભવી રહ્યો છે. હવે સંપૂર્ણ અનલૉક થઈ રહ્યું છે અને ફેસ્ટિવલનો માહોલ બનવા લાગ્યો છે ત્યારે પણ ડૉક્ટરોની જવાબદારી ને જોખમમાં કોઈ જ ફરક નથી આવ્યો. બલકે તેમનું બર્ડન વધ્યું જ છે. આવા સંજોગોમાં સોશ્યલ મીડિયામાં મુકાયેલી એક સાંકેતિક તસવીર જબરી વાઇરલ થઈ છે. એમાં એક દરદી પાસે ઊભેલા ડૉક્ટરને દસ હાથ હોય એવું દેખાડાયું છે. દસેય હાથમાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે અને જાણે મા દુર્ગાના દસ હાથ હોય એ પોઝ લેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 08:44 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK