Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે આ બિલ્લીમાસી

હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે આ બિલ્લીમાસી

10 September, 2020 08:25 AM IST | Mumbai
Mumbai correspondent

હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે આ બિલ્લીમાસી

હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે આ બિલ્લીમાસી

હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે આ બિલ્લીમાસી


કોરોના વાઇરસના કાળમાં વિશ્વમાં અનેક લોકોના રોજગાર છિનવાઈ ગયા છે. રોજગાર મેળવવા લોકો તમામ સંભવ પ્રયાસ કરી રહ્યા છે એવામાં એક અજબ સમાચાર સામે આવ્યા છે. ઑસ્ટ્રેલિયામાં આવેલી એક હૉસ્પિટલમાં એક બિલ્લીમાસીને નોકરી મળી ગઈ છે.
ઑસ્ટ્રેલિયાના રિચમંડ શહેરમાં એપવર્થ હૉસ્પિટલ આવેલી છે, જેની સિક્યૉરિટી ટીમમાં આ આવારા બિલ્લીમાસીને નોકરી મળી ગઈ છે. હૉસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી એલવુડ નામની આ બિલાડી હૉસ્પિટલના ગેટ પર ઊભી રહ-ને આવતા જતા લોકોને જોતી રહેતી હતી આથી હૉસ્પિટલની સિક્યૉરિટી ટીમે એને પોતાની ટીમમાં સામેલ કરી એને આઇડી કાર્ડ આપ્યું છે, જેમાં એના ફોટો સાથે એનું નામ પણ લખેલું છે. આ નોકરીના પગાર સ્વરૂપે બિલ્લીમાસીને ખાવાનું આપવા ઉપરાંત એની યોગ્ય સારસંભાળ રાખવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 08:25 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK