કાર્નિવલમાં કાગળથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આદમકદ પ્રતિમા તૈયાર કરાઈ

Published: Feb 14, 2020, 10:48 IST | Mumbai Desk

કાર્નિવલમાં વિશ્વના લોકપ્રિય અને પ્રસિદ્ધ આઇડિયલને દર્શાવવામાં આવે છે. રોનાલ્ડોની પ્રતિમાને સિલ્વર કલરમાં રોબો જેવો લુક આપવામાં આવ્યો હતો.

ઇટલીના વિયારિજિયોમાં એક કાર્નિવલ દરમ્યાન પેપરની મદદથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની એક આદમકદ પ્રતિમા બનાવવામાં આવી હતી. આ પ્રતિમાની પરેડ કાઢવામાં આવી હતી. આ પરેડમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટૅચ્યુની ઊંચાઈ ચાર માળના બિલ્ડિંગ જેટલી હતી. આ કાર્નિવલમાં વિશ્વના લોકપ્રિય અને પ્રસિદ્ધ આઇડિયલને દર્શાવવામાં આવે છે. રોનાલ્ડોની પ્રતિમાને સિલ્વર કલરમાં રોબો જેવો લુક આપવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK