Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સવા કરોડની મર્સિડીઝને ભાઈએ આગ ચાંપી દીધી

સવા કરોડની મર્સિડીઝને ભાઈએ આગ ચાંપી દીધી

29 October, 2020 09:12 AM IST | Mumbai
Mumbai correspondent

સવા કરોડની મર્સિડીઝને ભાઈએ આગ ચાંપી દીધી

સવા કરોડની મર્સિડીઝને ભાઈએ આગ ચાંપી દીધી

સવા કરોડની મર્સિડીઝને ભાઈએ આગ ચાંપી દીધી


રશિયાના જાણીતા વિડિયો બ્લૉગર મિખાઇલ લિતવિને તેની મોંઘીદાટ મર્સિડીઝ કારને આગ ચાંપી દીધી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. ૧૩ મિલ્યન રુબલ એટલે કે અંદાજે સવા કરોડ રૂપિયાની કિંમતે ખરીદેલી મર્સિડીઝ કાર માંડ ૧૫,૦૦૦ કિલોમીટર જેટલું દોડી હશે ત્યાં વારંવાર ખોટકાવા માંડી હતી. એ કારને દસ મહિનામાં અનેક વખત રિપેરિંગ માટે મોકલવી પડી હોવાથી મિખાઇલ કંટાળી ગયા. ચીનમાં લક્ઝરી કારની ક્વૉલિટી માટે ઢગલાબંધ ફરિયાદો આવતી હોવાથી ત્યાં આ રીતે વાહનને બાળી નાખવા કે તોડીફોડીને નાશ કરવાની રીત જાણીતી છે. એક ચીની માણસે લક્ઝરી કારની ડીલરશિપ ગધેડાને સોંપવાની મશ્કરીજનક ટિપ્પણી સોશ્યલ મીડિયા પર કરી હતી એની વિગતો મિખાઇલે તેના વિડિયો બ્લૉગ પર કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 09:12 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK