સુરક્ષા બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિ (સીસીએસ)એ આજે આશરે ૪૮,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮૩ તેજસ વિમાન ખરીદવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની સીસીએસએ આજે ભારતીય વાયુસેનાના કાફલાના સ્વદેશી ફાઇટર જેટ – એલસીએ-તેજસને મજબૂત કરવા માટે આશરે ૪૮,૦૦૦ કરોડ રૂપિયાના સૌથી મોટા સ્થાનિક સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આ સોદો ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
દેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં
16th January, 2021 17:20 ISTઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 ISTCO-WIN એપ શું છે? કઈ રીતે કાર્ય કરશે? જાણો અહીં
16th January, 2021 14:51 ISTખેડૂતો સાથે સરકારનો મંત્રણાનો નવમો રાઉન્ડ નિષ્ફળ, 19મીએ ફરી મીટિંગ છે
16th January, 2021 12:52 IST