રાજ ઠાકરે અને તેના પરિવારનાં ફેસબુક, ટ્વિટર-અકાઉન્ટ નથી
તેમની દીકરી ઉર્વશી રાજ ઠાકરે કે દીકરા અમિત રાજ ઠાકરેના નામે ફેસબુક અને ટ્વિટર પર કોઈ અન્ય વ્યક્તિઓએ જ અકાઉન્ટ્સ ખોલ્યાં છે અને એના પર ખોટી અને વાંધાજનક માહિતી લખવામાં આવી છે. આ બદલ પોલીસને અને સાઇબર ક્રાઇમ વિભાગને જાણ કરવામાં આવી છે.