Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સતત આતંકવાદનો ઓછાયો હાર્ટ માટે નુકસાનકારક

સતત આતંકવાદનો ઓછાયો હાર્ટ માટે નુકસાનકારક

25 December, 2014 03:16 AM IST |

સતત આતંકવાદનો ઓછાયો હાર્ટ માટે નુકસાનકારક

સતત આતંકવાદનો ઓછાયો હાર્ટ માટે નુકસાનકારક


scared-woman


સતત હિંસા અને મોતના ડર સાથે જીવનારા લોકોની સ્ટ્રેસ-ટેસ્ટ, બ્લડ-ટેસ્ટ અને હાર્ટ-રેટ માપીને રિસર્ચરોનું તારણ હતું કે અચાનક જ હુમલો કે મૃત્યુનો ભય ખરેખર લોહીમાં સ્ટ્રેસ-હૉમોર્ન્સનું પ્રમાણ વધારે છે અને અનિયમિત ધબકારાને કારણે હૃદયના મસલ્સ નબળા પડે છે. ડરને કારણે સ્ટ્રેસ વધી જતો હોવાથી હાર્ટ-અટૅક અને હાર્ટ-ફેલ્યરનું રિસ્ક વધી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2014 03:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK