શ્રીનગરમાં એક આતંકવાદીએ ધોળા દહાડે બે નિઃશસ્ત્ર પોલીસકર્મીની હત્યા કરી હતી. ઘટના બની ત્યારે ઘણા લોકો ત્યાં મોજૂદ હતા અને સીસીટીવી કૅમેરામાં પણ એ કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ શહેરસ્થિત એક રેસ્ટોરાંના માલિકના પુત્રની આ જ રીતે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
બન્ને પોલીસકર્મીઓ પર હુમલો થયો ત્યારે તેઓ હાઈ સિક્યૉરિટી ધરાવતા ઍરપોર્ટ રોડ પર બાગત ખાતે ડ્યુટી પર હતા.
જયપુર:90 લાખનું પ્લૉટ ખરીદી,ડૉ.ના ઘરમાંથી 400 કિલો ચાંદી ચોરી,4ની ધરપકડ
3rd March, 2021 15:46 ISTબ્રિટેનમાં BBCના લાઇવ રેડિયો શૉમાં PM મોદીનાં માતા માટે વપરાયા અપશબ્દ
3rd March, 2021 14:55 ISTજનતા પોતાની સુવિધાપ્રમાણે 24X7 લઈ શકશે કોરોના વેક્સિન: ડૉ. હર્ષવર્ધન
3rd March, 2021 12:55 ISTકાનપુરમાં ભીષણ અકસ્માત ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં મૃત્યુ
3rd March, 2021 11:44 IST