ટ્રમ્પનું માથું વાઢનારને 5.76 અબજનું ઇનામ આપીશું : ઈરાન

Published: Jan 07, 2020, 10:10 IST | Tehran

ટ્રમ્પ માટે ઈરાની નાગરિકો દાન આપશે

ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન અમેરિકા પર રોષે ભરાયું છે. જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર વખતે ઈરાને ડોનલ્ડ ટ્રમ્પનું માથું વાઢી લાવવા પર ૮૦ મિલ્યન ડૉલર (લગભગ ૫.૭૬ અબજ રૂપિયા)નું ઇનામ જાહેર કર્યું છે. આ માટે ઈરાનના સ્થાનિક નાગરિકો પાસે એક-એક ડૉલરનું દાન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

સંસ્થાએ ઈરાનના તમામ નાગરિકોને એક-એક ડૉલર દાન કરવાની અપીલ કરી છે કે ટ્રમ્પના માથાના બદલામાં રાખવામાં આવેલા ૮૦ મિલ્યન ડૉલરની રકમને એકઠી કરવા માટે દરેક નાગરિક દાન આપશે જેથી બદલો લેવા માટે આ રકમનો ઉપયોગ કરી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK