Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છેડતી કરવી બિનજામીનપાત્ર ગુનો ગણાશે

છેડતી કરવી બિનજામીનપાત્ર ગુનો ગણાશે

09 December, 2012 07:32 AM IST |

છેડતી કરવી બિનજામીનપાત્ર ગુનો ગણાશે

છેડતી કરવી બિનજામીનપાત્ર ગુનો ગણાશે



વુમન્સ ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેર મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે ‘આ બાબતે હું મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સાથે ચર્ચા કરશે અને સોશ્યલ વર્કર તેમ જ મહિલા વિધાનસભ્યોની એક કમિટી બનાવીશ જે હેલ્પ મુંબઈ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઑફ ઈવટીઝિંગ ઍન્ડ હૅરેસમેન્ટ ઑફ વુમન્સ ઍક્ટ બિલ પર અભ્યાસ કરશે.’

મહિલાઓનું થતું શારીરિક શોષણ અને છેડતીને રોકવા જરૂરી કાયદા અમલમાં લાવવાની માગણી સાથે એક બિનસામાજિક સંસ્થાના સભ્યો એક મેમોરેન્ડમ સાથે આ પ્રસ્તાવિત બિલ લઈને તાજેતરમાં જ વર્ષા ગાયકવાડને મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2012 07:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK