Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં સૌથી મોંઘું ટૅક્સીભાડું મુંબઈમાં, રિક્ષાનો બીજો નંબર

દેશમાં સૌથી મોંઘું ટૅક્સીભાડું મુંબઈમાં, રિક્ષાનો બીજો નંબર

10 October, 2012 05:33 AM IST |

દેશમાં સૌથી મોંઘું ટૅક્સીભાડું મુંબઈમાં, રિક્ષાનો બીજો નંબર

દેશમાં સૌથી મોંઘું ટૅક્સીભાડું મુંબઈમાં, રિક્ષાનો બીજો નંબર


જ્યારે રિક્ષાનું ભાડું બૅન્ગલોર પછી બીજા નંબરે હશે. આવતી કાલથી ટૅક્સીનું મિનિમમ ભાડું ૧૭ રૂપિયાથી વધારીને ૧૯ રૂપિયા અને રિક્ષાનું મિનિમમ ભાડું ૧૨ રૂપિયાથી વધારીને ૧૫ રૂપિયા થશે. ત્યાર બાદના દરેક કિલોમીટરદીઠ ટૅક્સીનું ભાડું ૧૦.૫૦ રૂપિયાથી વધારીને ૧૨.૫૦ રૂપિયા અને રિક્ષાનું ૭.૧૨ રૂપિયાથી વધારીને ૯.૮૭ રૂપિયા કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પ્રતિ કિલોમીટર ટૅક્સીનું મિનિમમ ભાડું ૧૧ રૂપિયા અને કલકત્તામાં આ ભાડું ૧૦ રૂપિયા છે. રિક્ષાનું ભાડું પ્રતિ કિલોમીટર બૅન્ગલોરમાં ૧૧ રૂપિયા અને મુંબઈમાં ૯.૮૭ રૂપિયા છે. દિલ્હી, અમદાવાદ તથા હૈદરાબાદમાં પ્રતિ કિલોમીટર અનુક્રમે ૬.૫૦ રૂપિયા, ૭.૫૦ રૂપિયા તથા ૯ રૂપિયા લેવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2012 05:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK