બ્રિટનમાં મૃત્યુ પર ટૅક્સ?
મૃત્યુ વિશેની આંકડાકીય માહિતી સચોટ બનાવવા તથા ગુણવત્તામાં સુધારો કરવાના હેતુસર આ વિશે વિચારણા હાથ ધરવામાં આવી છે. બ્રિટનમાં દર વર્ષે ૪,૯૦,૦૦૦ લોકો મૃત્યુ પામે છે એટલે જો આ ટૅક્સ લાગુ પડશે તો દરરોજ એક હજારથી વધુ પરિવારોએ ટૅક્સ ભરવાનો થશે.